એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને થોડા સમય માટે સમાન પ્રવેગ $\alpha$ સાથે ગતિ કરે છે અને ત્યારબાદ સમાન પ્રતિપ્રવેગ $\beta$ સાથે ગતિ કરીને સ્થિર થાય છે. જો કારનો કુલ મુસાફરીનો સમય $t$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ વેગ કેટલો હશે?

  • A
    $\frac{\alpha \beta}{(\alpha + \beta)} t$
  • B
    $\frac{1}{2} \frac{\alpha \beta}{(\alpha + \beta)} t^2$
  • C
    $\frac{\alpha \beta}{(\alpha - \beta)} t$
  • D
    $\frac{1}{2} \frac{\alpha \beta}{(\alpha - \beta)} t^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વેગ-સમયનો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?

આકૃતિ એક સીધી રેખામાં ગતિ કરતા કણનો વેગ-સમયનો આલેખ દર્શાવે છે. જો કણ $x_0 = -15 \, m$ સ્થાનથી શરૂઆત કરે,તો $t = 2 \, s$ સમયે તેનું સ્થાન ........ $m$ હશે.

એક પદાર્થ બદલાતી ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે,તો

નીચેનામાંથી કયો સ્થાનાંતર $(X)$ - સમય $(t)$ નો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?

એક કણનું સ્થાનાંતર $x$ સમય $t$ સાથે $x = a e^{-\alpha t} + b e^{\beta t}$ મુજબ બદલાય છે,જ્યાં $a, b, \alpha, \text{અને } \beta$ ધન અચળાંકો છે. કણનો વેગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo